શુભ ફળ મેળવવા માટે બુધવારે કયા કામ કરવા જોઈએ અને કયાં કામ ન કરવા જોઈએ?

શુભ ફળ મેળવવા માટે બુધવારે કયા કામ કરવા જોઈએ અને કયાં કામ ન કરવા જોઈએ?

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, બુધ ગ્રહને ગ્રહોના રાજકુમાર માનવામાં આવ્યાં છે. બુધ ગ્રહ લીલા રંગનો ગ્રહ છે. તેનું રત્ન પન્ના છે. જ્યોતિષ અનુસાર, બુધવાર ભગાવન ગણેશનો દિવસ છે. આ દિવસ અગત્ય ઉપાય કરવાથી આ ગ્રહથી સંબંધિત શુભ મળે છે. જાણો બુધવારે શું કરવું અને શું ન કરવું જોઈએ.

બુધવારે આ કામ કરવા જોઈએ
1. જ્યોતિષત, શેર, દલાલી જેવા કાર્યો માટે પણ આ દિવસ શુભ માનવામાં આવે છે.
2. સિંદૂરનું તિલક અથવા ટીકો લાગાવી શકાય.
3. આ દિવસે કોઈ પૂર્વ અને દક્ષિણ દિશામાં પ્રવાસ કરી શકાય છે.
4. આ દિવસે જમા કરેલા પૈસામાં બરકત રહે છે.
5. માતા દુર્ગાના મંદિરે જઈ માતા દુર્ગાના આર્શીવાદ મેળવો.
6. આ દિવસ કોઈપણ કન્યાને આખી બદામ આપવી જોઈએ, આથી શુભ ફળ મળે છે.

બુધવારે ના કરો આ કામ
1. ઉત્તર, પશ્ચિમ અને ઈશાનમાં પ્રવાસ ના કરો.
2. બુધવારે લીલી શાકભાજી ના ખાઓ.
3. પૈસાની લેતી-દેતી ના કરો તો સારૂ રહેશે.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *