સાળંગપુર ધામ ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર દર્શને પધાર્યા હતાં બોલિવૂડ સિંગર હિમેશ રેશમિયા, જુઓ ફોટા

સાળંગપુર ધામ ખાતે  શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર દર્શને પધાર્યા હતાં બોલિવૂડ સિંગર હિમેશ રેશમિયા, જુઓ ફોટા

બોલીવુડના પ્રખ્યાત ડિરેક્ટર, મ્યુઝિક ડિરેક્ટર ગીતકાર, સંગીતકાર અને પ્રખ્યાત સિંગર એવા હિમેશ રેશમિયા 16 તારીખે એટલે કે પાંચ દિવસ પહેલા વિશ્વ વિખ્યાત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર ધામ ખાતે પોતાના પરિવાર સાથે દર્શને પધાર્યા હતાં.

May be an image of 3 people and people standing

May be an image of 4 people, people standing, people sitting and indoorMay be an image of 2 people, people standing and indoor
May be an image of 2 people, people standing and indoor

 

દાદાના દર્શન કર્યા બાદ પરમ પૂજ્ય શ્રી હરિપ્રકાશ દાસજી સ્વામી એવમ પરમ પૂજ્ય શ્રી વિવેકસાગર દાસજી સ્વામી સાથે પરમ પૂજ્ય 108 લાલજી મહારાજની પણ મુલાકાત કરી અને ભોજન ગ્રહણ કરી અને દાદાના દર્શન એવમ સંતો સાથે સત્સંગ કર ધન્યતા અનુભવી હતી.

May be an image of 4 people, people standing and indoor

May be an image of 4 people, beard, people standing and indoor

May be an image of 3 people, people standing and indoor

May be an image of 2 people and people standingMay be an image of 4 people, people sitting and indoor

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *