લોકડાયરા અને સાહિત્યના લોકપ્રિય કલાકાર રાજભા ગઢવીએ કરી તેમના અદ્દભૂત સુંદર ફાર્મ હાઉસની મુલાકાત, જુઓ અંદરની તસવીરો…

લોકડાયરા અને સાહિત્યના લોકપ્રિય કલાકાર રાજભા ગઢવીએ કરી તેમના અદ્દભૂત સુંદર ફાર્મ હાઉસની મુલાકાત, જુઓ અંદરની તસવીરો…

ડાયરામાં પ્રખ્યાત એવા રાજભા ગઢવીને આજે ગુજરાતમાં ભાગ્યે જ કોઈ એવું હશે નહીં ઓળખતું હોય. પોતાની વાણીથી લોકોના દીલમાં રાજ કરનાર રાજભા ગઢવી ગીરના જંગલમાં સિંહોની વચ્ચે ઉછેરીને મોટા થયા છે. કુદરતી પ્રકૃતિના ખોળે મોટા થયેલા રાજભા ગઢવીએ હવે પ્રકૃતિની વચ્ચે પોતાનું ફાર્મ બનાવ્યું છે.

rajbha gadhvi farm house

રાજભા ગઢવીએ ખુદ સોશિયલ મીડિયા પર પોતાના ફાર્મ હાઉસનો વીડિયો પોસ્ટ કર્યો છે. રાજભા ગઢવીએ પોતાના ફાર્મ હાઉસની હાલમાં મુલાકાત લીધી હતી. જેમાં તે આખા ફાર્મમાં ફરે છે.

rajbha gadhvi farm house

રાજભા ગઢવી જયારે જયારે ભેંસ ચરવા જાયે તીયારે તીયારે તે રેડીઓ ઉપર ભજન સાંભળતા તમનો જન્મ ચારણ પરિવાર માં થયો હતો રાજભા ગઢવી ભણેલા નથી તમને વાંચતા લખતા તમને તેમના બાપુજી શીખવડિયું હતું.

rajbha gadhvi farm house

રાજભા ગઢવીએ પોતાના સોશિયલ મીડિયામાં તેમની કેટલીક તસવીરો અને એક વીડિયો શેર કર્યો છે. જેમાં રાજભાએ તેમનું ફાર્મહાઉસ બતાવ્યું છે. તેમનું ફાર્મ હાઉસ કોઈ આલીશાન મહેલથી કઈ કમ નથી. પરંતુ ખુબ જ સામાન્ય છે. પરંતુ આ ફાર્મ હાઉસની ખાસિયત એ છે કે તે ગીરના ખોળામાં વસેલું છે.

rajbha gadhvi farm house

એટલું જ નહીં રાજભા ગઢવી પોતાના ફાર્મ હાઉસમાં બોરડીના બોરનો સ્વાદ પણ માણે છે. આ ઉપરાંત ફાર્મમાં તેઓ ફળો પણ ઉતારે છે. આ ઉપરાંત કેસર કેરીના આંબા પણ ફાર્મમાં જોવા મળે છે.

rajbha gadhvi farm houserajbha gadhvi farm house

રાજભા દ્વારા શેર કરવામાં આવેલી અન્ય તસ્વીરોમાં તે ગીરની અંદર પોતાની કાર લઈને જતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન તે અલગ અલગ સ્થળો પર ઉભા રહીને પોઝ પણ આપી રહ્યા છે. ગીરના જંગલમાં કનકાઈ-બાણેજ પાસે લીલાપણી નેસમાં રાજભા ગઢવીનો જન્મ થયો હતો નેસમાં રહેતા હોવાથી બાળપણથી જ પશુપાલનનું કામ જાણે છે રાજભા ભાણીયા નથી પણ તમને કેટલાય કાવ્યો લોક ગીતો ની રચના કરેલી છે.

rajbha gadhvi farm houserajbha gadhvi farm house

તેને ગીરના ફાર્મ હાઉસની તસવીરો શેર કરવાની સાથે તેમને કેપશનમાં “ગીર” લખ્યું છે. તેમની આ તસવીરોને પણ ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. રાજભા ગઢવીએ ખંત અને મહેનતથી મોટું નામ કમાયા છે. તેમણે ફાર્મ ઉપરાંત પરિવાર માટે લક્ઝુરિયર્સ ઘર પણ બનાવ્યું છે. રાજભા ગઢવી આજે ફોર્ચ્યુનર કારમાં ફરે છે.

રાજભા ગઢવી એ ગીરની ગંગોત્રી નામના પુસ્તક લખેલું છે તેમાં તમને પોતાના રચેલા દુહા છંદ ગીતો આ પુસ્તક માં લાખિયા છે રાજભા જયારે પ્રોગ્રામ માં ગીતો ગાયે તીયારે લોકો ને તાળીયો નો કોઈ પાર નહીં હોતો.

તમને લોકડાયરાના પ્રોગ્રામ માં નોટો નો વરસાદ જોવા મળતો હોય છે રાજભા ગઢવી ની પ્રશંસા કરતા પૂજનીય મોરારી બાપુ પણ નહીં થાકતા અને લોકલાડીલા એવા કીર્તિદાન ગઢવી પણ તમને રાજો ચારણ કહી ને સંબોધે છે. આ ઉપરાંત તેને ફાર્મ હાઉસમાં લટાર મારતો એક વિડિઓ પણ શેર કર્યો છે.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *