ભક્તનું ધારેલું કામ માતાજીએ પૂર્ણ કરી દીધું ત્યારે તેઓ મોગલ ધામ માનતા પૂરી કરવા માટે આવ્યા હતાં અને એવું થયું કે…

ભક્તનું ધારેલું કામ માતાજીએ પૂર્ણ કરી દીધું ત્યારે તેઓ મોગલ ધામ માનતા પૂરી કરવા માટે આવ્યા હતાં અને એવું થયું કે…

ગુજરાતમાં ઘણાં દેવી-દેવતાઓના મંદિરો આવેલા છે. આ મંદિરમાં અવારનવાર દેવી-દેવતા ચમત્કાર આપતા હોય છે. ત્યારે કહેવાય છે ભગવાન પર વિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી હોય છે. ખરા હૃદયથી કરેલું સ્મરણ એક દિવસ અવશ્ય ફળે છે. માઁ મોગલમાં આવતા શ્રદ્ધાળુને માતાજી પ્રત્યે અતૂટ આસ્થા જોડાયેલી છે. કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ હાજરાહજુર ભક્તને પરચા આપે છે અને શ્રદ્ધાળુની તમામ મનોકામના પૂર્ણ કરે છે. વિશેષ વાત એ છે કે માઁના ચરણે આવતો ભક્તો કોઈ દિવસ દુખી થઈ પાછો ગયો નથી.

માઁની માનતા પૂરી કરવા આવતા ભક્તો માઁના ચરણોમાં હજારો રૂપિયા ધરતા હોય છે. તો તેમને મણીધર બાપુ તેમને લેવાની મનાય કરતા કહેતા હોય છે કે માઁને પૈસાની કોઈ જરૂર નથી બસ માઁનું સ્મરણ કરતા રહેશો માઁ પ્રસન્ન થશે. ત્યારે ફરી એકવાર માઁ મોગલના ધામ ભક્ત પોતાની માનતા પૂર્ણ કરવા માટે દોડી આવ્યા હતાં.

તેમના દ્વારા માનવામાં આવેલી માનતા પૂર્ણ થતા ભક્તો દોડતો માઁ ચરણે આવે છે. માઁ મોગલ ધામમાં એવા ઘણાં કિસ્સા સામે આવ્યાં છે, જે ભક્તોની માનતા પૂર્ણ થઈ તો હજારો રૂપિયાને પૂર્ણ કરવા આવ્યાં, પરંતુ માઁ મોગલ પૈસાના ભૂખ્યા નથી તેઓ તો ભાવનો ભૂખ્યા તેમ મણીધર બાપુ કહે છે કે માતાજી પર તમે રાખેલા વિશ્વાસનું જ આ તમારૂ ફળ છે. ત્યારે ફરી એકવાર એક ભક્ત પોતાની માનતા પૂરી થતા માતાજીના ચરણે ગયાં છે.

મોરબીથી મોગલ ધામ પધારેલા ભક્તનું નામ કૌશિક ભાઈ પટેલ છે, તેઓ જણાવે કે માતાજીએ મારૂ ધારેલુ કામ પાર પાડી દીધું છે હું મોગલ ધામ માનતા પૂરી કરવા માટે આવ્યો છું. ત્યારબાદ ભક્તે માનતા પૂરી કરવા માટે મણીધર બાપુના ચરણોમાં પાંચ હજાર રૂપિયા ચઢાવ્યા હતાં ત્યારે મણીધર બાપુએ કહ્યુ કે માતાજી પૈસાના ભૂખ્યા નથી તેઓ ભાવના ભૂખ્યા છે અને તમે માતાજી પર રાખેલા વિશ્વાસનું ફળ તમને મળ્યુ છે, જય મોગલ માઁ

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *