અમેરિકાથી પધારેલા ભાવિ ભક્તોએ મોગલ માઁની ગાદી સંભાળતા મહંત મણીધર બાપુના ચરણોમાં હજારો રૂપિયા અર્પણ કર્યા…

અમેરિકાથી પધારેલા ભાવિ ભક્તોએ મોગલ માઁની ગાદી સંભાળતા મહંત મણીધર બાપુના ચરણોમાં હજારો રૂપિયા અર્પણ કર્યા…

ગુજરાતમાં ઘણાં દેવી-દેવતાઓના મંદિરો આવેલા છે. આ મંદિરમાં અવારનવાર દેવી-દેવતા ચમત્કાર આપતા હોય છે. ત્યારે કહેવાય છે ભગવાન પર વિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી હોય છે. ખરા હૃદયથી કરેલું સ્મરણ એક દિવસ અવશ્ય ફળે છે. માઁ મોગલમાં આવતા શ્રદ્ધાળુને માતાજી પ્રત્યે અતૂટ આસ્થા જોડાયેલી છે. કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ હાજરાહજુર ભક્તને પરચા આપે છે અને શ્રદ્ધાળુની તમામ મનોકામના પૂર્ણ કરે છે. વિશેષ વાત એ છે કે માઁના ચરણે આવતો ભક્તો કોઈ દિવસ દુખી થઈ પાછો ગયો નથી.

માઁની માનતા પૂરી કરવા આવતા ભક્તો માઁના ચરણોમાં હજારો રૂપિયા ધરતા હોય છે. તો તેમને મણીધર બાપુ તેમને લેવાની મનાય કરતા કહેતા હોય છે કે માઁને પૈસાની કોઈ જરૂર નથી બસ માઁનું સ્મરણ કરતા રહેશો માઁ પ્રસન્ન થશે. ત્યારે ફરી એકવાર માઁ મોગલના ધામ ભક્ત પોતાની માનતા પૂર્ણ કરવા માટે દોડી આવ્યા હતાં.

તેમના દ્વારા માનવામાં આવેલી માનતા પૂર્ણ થતા ભક્તો દોડતો માઁ ચરણે આવે છે. માઁ મોગલ ધામમાં એવા ઘણાં કિસ્સા સામે આવ્યાં છે, જે ભક્તોની માનતા પૂર્ણ થઈ તો હજારો રૂપિયાને પૂર્ણ કરવા આવ્યાં, પરંતુ માઁ મોગલ પૈસાના ભૂખ્યા નથી તેઓ તો ભાવનો ભૂખ્યા તેમ મણીધર બાપુ કહે છે કે માતાજી પર તમે રાખેલા વિશ્વાસનું જ આ તમારૂ ફળ છે. ત્યારે ફરી એકવાર એક ભક્ત પોતાની માનતા પૂરી થતા માતાજીના ચરણે ગયાં છે.

અમેરિકાના લોસએન્જેલર્સથી આવેલા ભાવિ ભક્તનું નામ પ્રવિણા બહેન મોગલ ધામ પધાર્યા હતા. તેણી જણાવે છે કે રાજી-ખુશીથી માતાજીના ધામ દર્શન કરવા માટે આવવું હતું. ત્યારે આ અમેરિકાથી આવેલું દંપતીએ મણીધર બાપુના ચરણોમાં 1100 રૂપિયા અર્પણ કર્યા હતા. જે બાદ મણીધર બાપુએ જણાવ્યું કે આ પૈસા તમે તમારી દીકરીને આપી દેજો, જય મોગલ માઁ

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *