સુરતના ભક્તે મોગલ માઁના ચરણમા આટલા રૂપિયા અર્પણ કરીને માનતા પૂરી કરી તો મણીધર બાપુએ જણાવ્યું કે…

સુરતના ભક્તે મોગલ માઁના ચરણમા આટલા રૂપિયા અર્પણ કરીને માનતા પૂરી કરી તો મણીધર બાપુએ જણાવ્યું કે…

કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ મોગલ ધામમાં વર્ષ દરમિયાન લોખો ભક્તો આવતા હોય છે. માતાજીના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવતા હોય છે. મોગલ ધામમાં માતાજીની ગાદી સાંભળતા મણીધર બાપુ અવારનવાર ભક્તો દુખો દૂર કરીને માતાજીએ તમારી માનતા સ્વીકારી લીધી તેમ ભક્તોના જીવનમાં આનંદ ભરે છે. ભક્તો પણ મણીધર બાપુના આદેશનું પાલન કરીને માઁ પર રાખેલી શ્રદ્ધાથી ભક્તોની ફળ સ્વરૂપે માનતા પૂર્ણ થાય છે. #દુખાવો

માઁ મોગલમાં આવતા શ્રદ્ધાળુને માતાજી પ્રત્યે અતૂટ આસ્થા જોડાયેલી છે. કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ હાજરાહજુર ભક્તને પરચા આપે છે અને શ્રદ્ધાળુની તમામ મનોકામના પૂર્ણ કરે છે. વિશેષ વાત એ છે કે માઁના ચરણે આવતો ભક્તો કોઈ દિવસ દુખી થઈ પાછો ગયો નથી.

ભક્તો દ્વારા માનવામાં આવેલી માનતા પૂર્ણ થતા ભક્તો દોડતો માઁ ચરણે આવે છે. માઁ મોગલ ધામમાં એવા ઘણાં કિસ્સા સામે આવ્યાં છે, જે ભક્તોની માનતા પૂર્ણ થઈ તો હજારો રૂપિયાને પૂર્ણ કરવા આવ્યાં, પરંતુ માઁ મોગલ પૈસાના ભૂખ્યા નથી તેઓ તો ભાવનો ભૂખ્યા તેમ મણીધર બાપુ કહે છે કે માતાજી પર તમે રાખેલા વિશ્વાસનું જ આ તમારૂ ફળ છે. માઁ મોગલની ગાદી મણીધર બાપુ સંભાળે છે અને તેઓ જ માઁના ભક્તનું માનતા સ્વીકારે છે.

માઁની માનતા પૂરી કરવા આવતા ભક્તો માઁના ચરણોમાં હજારો રૂપિયા ધરતા હોય છે. તો તેમને મણીધર બાપુ તેમને લેવાની મનાય કરતા કહેતા હોય છે કે માઁને પૈસાની કોઈ જરૂર નથી બસ માઁનું સ્મરણ કરતા રહેશો માઁ પ્રસન્ન થશે. ત્યારે ફરી એકવાર માઁ મોગલના ધામ ભક્ત પોતાની માનતા પૂર્ણ કરવા માટે દોડી આવ્યા હતાં. ત્યારે ફરી એકવાર મોગલમાં ચરણને ભક્ત પોતાની માનતા પૂરી કરવા માટે આવ્યો હતો.

સુરતથી આવેલા મોગલ માઁના ભક્તનું નામ વિજયભાઈ છે, આ ભક્ત પોતાની માનતા પૂરી કરવા માટે કચ્છના કબરાઉ ધામમાં બિરાજમાન મોગલ ધામ આવ્યાં હતાં. પછી આ ભક્તે માનતા પૂરી કરવા માટે મણીધર બાપુના ચરણોમાં સાત હજાર રૂપિયા અર્પણ કર્યા હતા, ત્યારે મણધીર બાપુએ જણાવ્યું કે તમારે દીકરીઓ કેટલી છે તો ભક્તે કહ્યું કે મારે ત્રણ દીકરીઓ છે, પછી મણીધર બાપુએ આગળ જણાવ્યું કે આ રૂપિયા તમારી ત્રણેય દીકરીઓને આપી દેજો મોગલ માઁએ તમારી માનતા 107 ગણી સ્વકારી લીધી છે, જય મોગલ માઁ

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *