જનેતાની પીડા દૂર થઈ તો પુત્રીએ અલગ રીતે માઁ મોગલની માનતા પૂરી કરી તો મણીધર બાપુએ કહ્યું કે…

જનેતાની પીડા દૂર થઈ તો પુત્રીએ અલગ રીતે માઁ મોગલની માનતા પૂરી કરી તો મણીધર બાપુએ કહ્યું કે…

ગુજરાતમાં દૈવીયમાં સ્થાનમાં પ્રસિદ્ધ ધામ એટલે કાબરાઉમાં બિરાજમાન માઁ મોગલનું ધામ. માઁના ધામે રોજ હજારો ભક્તો માથુ ટેકાવવા આવતા હોય છે અને ભક્તોના દુખો દુર કરીને કળિયુગમાં સાક્ષાત પરચા પૂરતા હોય છે. એવાં ઘણાં કિસ્સા સામે આવ્યાં છે જેમાં માઁ મોગલે તેમના ભક્તનો મનોકામના પૂર્ણ કરી છે. શ્રદ્ધાળુઓની માંનતા પૂર્ણ થતાં દોડતા માઁના ધામ પહોચતા હોય છે. ત્યારે ફરી એકવાર માઁ મોગલે પોતાના પરચા પૂર્યાં છે. મિત્રો અત્યારે કળિયુગમાં આપણે અનેકવારમાં મોગલના પરચા વિશે સાંભળ્યું છે અને મા મોગલ કોઈ દિવસ કોઈ પણ વ્યક્તિને દુઃખી થઈને ઘરે મોકલતી નથી અને માં મોગલનું નામ લેવાથી તાત્કાલિક ધોરણે દુઃખ થઈ જતા હોય છે અને મા મોગલની દિવ્ય શક્તિ એટલી વિશાળ છે કે આજ દિવસ સુધી કોઈ પણ વ્યક્તિને માં મોગલનું નામ લેવાથી દુઃખ પડ્યું નથી. માં મોગલ સર્જનહાર અને પાલનહાર છે. #પરચા

દરેક લોકોમાં મોગલને અલગ અલગ રીતે માને છે અને તેમના ઉપર અતુટ શ્રદ્ધા અને વિશ્વાસ રાખે છે અને માં મોગલ આ દિવસ સુધી કોઈને પણ દુઃખી થવા દેતા નથી અને માં મોગલનું નામ લેવાથી તાત્કાલિક મનોકામના પૂર્ણ થતી હોય છે અને મા મોગલ કોઈ દિવસ કોઈ પણ વ્યક્તિને દુઃખી થઈને ઘરે મોકલતી નથી અને મોકલ દરેક લોકોને પોતાના બાળક સમજીને આશીર્વાદ આપે છે. આપણે પણ માઁ મોગલના કિસ્સા વિશે સોશિયલ મિડીયા તેમજ સમાચારમાં સાંભળ્યું છે તેઓ છે તો આજે ફરી એકવાર જોવા મળ્યો હતો જ્યાં મોબાઇલના સ્થાન ઉપર એક યુવક મહિલા આવી હતી અને માતાના ગુણગાન ગાઈ રહી હતી કે સમગ્ર વાત એમ છે કે એક મહિલા ને પગમાં ખૂબ જ દુખાવો થતો હતો અને મા મોગલનું નામ લેવાથી તેની વેદના ઓછી થઈ ગઈ હતી અને તેના દુઃખ દૂર થઈ ગયા હતા.

આ મહિલાએ માઁ મોગલની માનતા રાખી હતી કે જો તેના પગ નો દુખાવો બંધ થઈ જશે તો તેમાં મોગલને સોનાની વીંટી ચડાવશે. ત્યારબાદ આ મહિલાએ માતાજીનું નામ દેતાં થોડા સમયમાં જ આ મહિલાને દુઃખ દૂર થઈ ગયું હતું અને તે હવે સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગઈ છે તેને પોતાના જીવનમાં દુઃખ દૂર કરવા માટે હજારો લાખો રૂપિયા પાછળ વાપર્યા હતા પરંતુ યોગ્ય પરિણામ મળ્યું ન હતું. પોતાનો દુખાવો દુર થતા કબરાઉ ગામમાં બિરાજમાન મા મોગલના મંદિરમાં આ મહિલા આવીને માતાના ગુણગાન ગાઈ રહી હતી. આ મહિલાનું કહેવું છે કે માતાનું નામ લેવાથી તેના તમામ દુઃખો દૂર થઈ ગયા છે અને માતાએ તેમને આશીર્વાદ આપ્યા છે અને જીવનમાં હાલ તેને કોઈપણ તકલીફ પડી નથી અને પગનો દુખાવો સંપૂર્ણ રીતે દૂર થઈ ગયું છે.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *