કચ્છ કબરાઉ ધામ એક દિવ્યાંગ દીકરી મણીધર બાપના આશીર્વાદ લેવા પહોચી હતી તો તેમના પરિવારને બાપુએ એવી સલાહ આપી કે…

કચ્છ કબરાઉ ધામ એક દિવ્યાંગ દીકરી મણીધર બાપના આશીર્વાદ લેવા પહોચી હતી તો તેમના પરિવારને બાપુએ એવી સલાહ આપી કે…

ભક્તો દ્વારા માનવામાં આવેલી માનતા પૂર્ણ થતા ભક્તો દોડતો માઁના ચરણે આવે છે. માઁ મોગલ ધામમાં એવા ઘણાં કિસ્સા સામે આવ્યાં છે, જે ભક્તોની માનતા પૂર્ણ થઈ તો હજારો રૂપિયાને પૂર્ણ કરવા આવ્યાં, પરંતુ માઁ મોગલ પૈસાના ભૂખ્યા નથી તેઓ તો ભાવનો ભૂખ્યા તેમ મણીધર બાપુ કહે છે કે માતાજી પર તમે રાખેલા વિશ્વાસનું જ આ તમારૂ ફળ છે. માઁ મોગલની ગાદી મણીધર બાપુ સંભાળે છે અને તેઓ જ માઁના ભક્તનું માનતા સ્વીકારે છે.

શ્રદ્ધાળુને માતાજી માઁ મોગલ પ્રત્યે અતૂટ આસ્થા જોડાયેલી છે. કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ હાજરાહજુર ભક્તને પરચા આપે છે અને શ્રદ્ધાળુની તમામ મનોકામના પૂર્ણ કરે છે. વિશેષ વાત એ છે કે માઁના ચરણે આવતો ભક્તો કોઈ દિવસ દુખી થઈ પાછો ગયો નથી.

કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ મોગલ ધામમાં વર્ષ દરમિયાન લોખો ભક્તો આવતા હોય છે. માતાજીના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવતા હોય છે. મોગલ ધામમાં માતાજીની ગાદી સાંભળતા મણીધર બાપુ અવારનવાર ભક્તો દુખો દૂર કરીને માતાજીએ તમારી માનતા સ્વીકારી લીધી તેમ ભક્તોના જીવનમાં આનંદ ભરે છે.

ભક્તો પણ મણીધર બાપુના આદેશનું પાલન કરીને માઁ પર રાખેલી શ્રદ્ધાથી ભક્તોની ફળ સ્વરૂપે માનતા પૂર્ણ થાય છે. ત્યારે ફરી એકવાર માઁ મોગલ ધામે ભક્ત પોતાની માનતા પૂર્ણ કરવા માટે આવ્યાં હતાં.

કચ્છ કબરાઉ ધામ એક પરિવાર માઁ મોગલના આશીર્વાદ લેવા પધાર્યો હતો, જે પરિવારમાં એક દિકરી દિવ્યાંગ હતી અને તે પણ મોગલ ધામ માતાજીના આશીર્વાદ લઈને મણીધર બાપુના આશીર્વાદ મેળવ્યા હતા, ત્યારે બાપુએ દીકરીને હસતા મુખે કહ્યું કે મારી લાકડી દીકરી તું ઉભી થઈ જા. ત્યારબાદ આ દીકરીના પરિવારને મણીધર બાપુને પૂછ્યું કે આ દીકરીના માતા કોણ છે? ત્યારે આ દીકરીના પરિવારના સભ્યોએ કહ્યું કે તેમના માતા નથી તેમની માતાનું અવસાન થઈ ગયું છે.

ત્યારે મણીધર બાપુએ આ દિવ્યાંગ દીકરીને અઢળક આશીર્વાદ આપ્યા હતા, બાપુએ પરિવારને કહ્યું કે તમારે કોઈ પણ ચાર ધામની તીર્થ યાત્રા કરવાની જરૂર નથી, ખાલી તમે આ દીકરીની સેવા કરશો તો તમને બધાં જ દેવી-દેવતાના આશીર્વાદ મળી જશે. આ તમારી તીર્થ યાત્રા થઈ જશે અને આ દીકરી કોઈ દિવસ દુખી ના કરતા અને હંમેશા ખુશ રાખજો. જય મોગલ માઁ

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *