ધંધામાં બરકત થાય તે માટે યુવકે માની માનતા, પછી માતાજી બતાવ્યો પરચો…

ધંધામાં બરકત થાય તે માટે યુવકે માની માનતા, પછી માતાજી બતાવ્યો પરચો…

દુખીયાની બેલ એટલે મા મોગલ… જેમનું નામ લેતા ભક્તો દુખ દૂર થઈ જાય છે…. માઁ મોગલ અઢારે વરણની માતા કહેવાય છે…. જો તેમનુ ભક્તિ ભાવથી સ્મરણ કરવામાં આવે તો તમારી અવશ્ય મનોકામના પૂર્ણ મા મોગલ કરે છે…. મા મોગલના ગુણગાન ગાય એટલા ઓછા છે…. કચ્છના કબરાઉ માઁ મોગલનું ધામ આવેલુ છે…. અહીં વર્ષ દરમિયાન લોકો ભક્તો માતાજી આશીવાર્દ લઈને ધન્યતા અનુભવે છે…. માઁ મોગલની ગાદી મણીધર બાપુ સંભળા છે…. તેમના થકી જ ભક્તોને માઁ મોગલની કૃપા પ્રાપ્ત થાય છે…

ત્યારે મોગલમાંના પરચા અપાર છે…. મોગલ માં પર વિશ્વાસ રાખવાથી માં પોતાના પરચા અનેકવાર લોકોને આપે છે…….મોગલ માંના મંદિરથી કોઇ ખાલી હાથે જતું નથી…..હાલમાં જ એક પરચો મોગલનાં ધામ જોવા મળ્યો હતો.

મા મોગલના સાનિધ્યમાં હજારો લોકો પોતાની માનતા પૂરી કરવા માટે આવે છે… એવામાં વડોદરાથી હર્ષ પટેલ નામનો યુવક પોતાની માનતા પૂરી કરવા માટે મોગલ માઁના સાનિધ્યમાં આવ્યો હતો…….. એન મોગલ માઁની ગાદી સંભળતા મણીધર બાપુના પાસે 8 હજાર ધરતા કહ્યું કે આ મારી માનતાના રુપિયા છે મારો ટ્રાવેલ્સનો ધંધો હતો.

અને 5 વર્ષથી હું બીજા સાથે ધંધો કરતો આજે પોતાની પહેલી ગાડી લાવીને પહેલુ ભાડું માં મોગલના સાનિધ્યમાં અર્પણ કરવાની માનતા હતી…. જે પુરી કરવા માટે હું અહીંયા આવ્યો છું… પ્રવેશના ધંધામાં હું ખૂબ જ આગળ આવ્યો છું…………. એટલા માટે મેં મા મોગલ માનતા રાખી હતી કે હું પહેલું ભાડું માં મોગલના ચરણોમાં અર્પણ કરીશ………….

આ સમયે મણીધર બાપુ એ કહ્યું તારી બેન છે બેટા તો યુવકે કહ્યું ના તો બાપુ કહે તારી ફઈબા છે…………… તો યુવક કહે હા પણ બોલતા નથી તો બાપુ કહે ભલે ના બોલે પણ બાપની બેન ફઈબા એ ન્યારી છે કહ્યું કે તારી ઘરવાળી છે એને 4 હજાર દેજે અને 4 હજાર તારા ફઈબા ને દેજે…………

માં મોગલ તારી આ માનતા ની સ્વીકારી લીધી છે………… એમ કહીને યુવકે આપેલા પૈસાને મણીધર બાપુએ પરત આપી દીધા અને કહ્યું કે બેટા લક્ષ્મીને સાચવજે અને તેને માથા પર રાખજે પૈસા આવે તો કોઈ બેસહારા લોકોને ખવડાવજે…. જય મોગલ માઁ

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *