ડાયાબિટીસની ગંભીર બિમારી સામે વર્ષોથી ઝઝૂમી રહ્યો હતો ભક્ત, મોગલ માઁના વીડિયો જોઈને માનતા કરી કે તેમની બીમારી મટી જશે તેઓ દર્શને જશે પછી એવું થયું કે…

ડાયાબિટીસની ગંભીર બિમારી સામે વર્ષોથી ઝઝૂમી રહ્યો હતો ભક્ત, મોગલ માઁના વીડિયો જોઈને માનતા કરી કે તેમની બીમારી મટી જશે તેઓ દર્શને જશે પછી એવું થયું કે…

ગુજરાતમાં ઘણાં દેવી-દેવતાઓના મંદિરો આવેલા છે. આ મંદિરમાં અવારનવાર દેવી-દેવતા ચમત્કાર આપતા હોય છે. ત્યારે કહેવાય છે ભગવાન પર વિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી હોય છે. ખરા હૃદયથી કરેલું સ્મરણ એક દિવસ અવશ્ય ફળે છે. માઁ મોગલમાં આવતા શ્રદ્ધાળુને માતાજી પ્રત્યે અતૂટ આસ્થા જોડાયેલી છે. કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ હાજરાહજુર ભક્તને પરચા આપે છે અને શ્રદ્ધાળુની તમામ મનોકામના પૂર્ણ કરે છે. વિશેષ વાત એ છે કે માઁના ચરણે આવતો ભક્તો કોઈ દિવસ દુખી થઈ પાછો ગયો નથી.

તેમના દ્વારા માનવામાં આવેલી માનતા પૂર્ણ થતા ભક્તો દોડતો માઁ ચરણે આવે છે. માઁ મોગલ ધામમાં એવા ઘણાં કિસ્સા સામે આવ્યાં છે, જે ભક્તોની માનતા પૂર્ણ થઈ તો હજારો રૂપિયાને પૂર્ણ કરવા આવ્યાં, પરંતુ માઁ મોગલ પૈસાના ભૂખ્યા નથી તેઓ તો ભાવનો ભૂખ્યા તેમ મણીધર બાપુ કહે છે કે માતાજી પર તમે રાખેલા વિશ્વાસનું જ આ તમારૂ ફળ છે. ત્યારે ફરી એકવાર એક મહિલ પોતાની માનતા પૂરી થતા માતાજીના ચરણે ગયાં છે.

મોગલ માઁના ધામે આવેલા ભક્તને ગંભીર બીમારી હતી, તેમની માનતા મુજબ, ભક્ત ત્રણ વર્ષથી ડાયાબિટીઝની બીમારી સામે ઝઝૂમી રહ્યો હતો જેથી કરીને તેમણે રોજ ત્રણ ટાઈમ દવા પીવી પડતી હતીં અને ડાયાબિટીઝ ગંભીર જોર કરી ગઈ હતીં જેથી કરીને આખુ વર્ષ દર્દીને દવા વળીયે જ જીવવું પડે એમ હતું પછી માતાજીના ભક્તે માઁ મોગલના વીડિયો જોયા અને આ બીમારીમાંથી છુટકારો મેળવવા માટે માઁ મોગલને ખરા હૃદયથી પ્રાર્થના કરીને માનતા માની કે જો મારી ડાયાબિટીઝની બીમારી કાયમ માટે મટાડી દેશો તો હું તમારા ચરણે દર્શન કરવા માટે આવીશ અને મારાથી થતી માનતા પૂર્ણ કરી જઈશ.

ત્યારબાદ ડાયાબિટીઝના દર્દીએ રિપોર્ટ કરાવ્યાં તો બધાં જ રિપોર્ટ નોર્મલ આવ્યાં હતાં અને તેમણે માઁની માનતા માની હતી તે પૂર્ણ થઈ જે પૂરી કરવા માટે કચ્છના કબરાઉ ધામમાં બિરાજમાન માઁ મોગલને આવ્યાં હતાં, પછી માઁના ભક્તે મણીધર બાપુના ચરણોમાં 5100 રૂપિયા ધર્યા હતાં. ત્યારે મણીધર બાપુએ કહ્યું કે હું આ રૂપિયામાં એક રૂપિયો ઉમેરી છું અને આ તમારી દીકરીને આપી દેજો માઁ મોગલે તમારી એકાવન ગણી સ્વીકારી છે, જય મોગલ માઁ

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *