હનુમાન દાદાનું એક એવું મંદિર જ્યાં દાદા ડોક્ટર સ્વરૂપમાં પૂજાય, અહીં દર્શન કરવામાં આવતા ભક્તોની ગંભીરમાં ગંભીર બીમારી પણ દૂર થઈ જાય

હનુમાન દાદાનું એક એવું મંદિર જ્યાં દાદા ડોક્ટર સ્વરૂપમાં પૂજાય, અહીં દર્શન કરવામાં આવતા ભક્તોની ગંભીરમાં ગંભીર બીમારી પણ દૂર થઈ જાય

સમગ્ર દેશમાં હનુમાન દાદાના ઘણાં મંદિરોમાં આવેલા છે. ત્યારે ભીંડમાં આવેલું હનુમાનદાદાનું આવું જ મંદિર જ્યાં અસાધ્ય રોગો મટે છે. મહત્વની વાત એ છે કે મંગળવાર તથા શનિવારે હનુમાનજીના દર્શન કરવાથી લોકોને કેન્સર જેવી જીવલેણ બીમારીથી પણ સાજા થઈ જાય છે. આ મંદિર મધ્યપ્રદેશના ભીંડ જિલ્લામાં આવેલું અહીં આવેલા હનુમાનજીના પ્રસિદ્ધ મંદિર દંદરૌઆ ધામમાં ડોક્ટર તરીકે હનુમાનદાદાની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં હનુમાનજીની પૂજા કરવાથી ફોડ, ખીલ, કેન્સર જેવા મરીઝ સાજા થઈ જાય છે.

ડોક્ટર જ્યારે ઉંચો હાથ કરી લે છો દર્દી અહીં દાદાની દર્શન કરીને સાજા થાય
અહીં કેન્સરના દર્દીઓ હનુમાનજીના ચરણમાં પાણી લે છે. આ પાણી પીવાથી દર્દી ઠીક થઈ જાય છે. મંદિર સાથે જોડાયેલ સાધકોનું કહેવું છે કે જ્યારે ડોક્ટર હાથ ઉંચો કરે છે ત્યારે દર્દી સ્વસ્થ થતો જોવા મળે છે. આજે જ્યારે દેશ-વિદેશના લોરો આ મંદિરમાં આવે છે ત્યારે તેઓ પોતાની ગંભીર બીમારીઓથી પીડિત હોય છે અને ઘણાં લોકોને બીમારીઓથી મુક્તિ પણ મળે છે.

લોકોની આસ્થાનું કેન્દ્ર આ મંદિર
અતિ પ્રાચની મંદિર હોવાના કારણે તે લોકોની આસ્થાનું કેન્દ્ર છે. અહીં દર્શન માટે આવનારા ભક્તોને ખાલી હાથ પાછા ફરવું પડતું નથી, તેમની મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે. ભક્તોનું માનવું છે કે હનુમાન દાદા પાસે તમામ પ્રકારના રોગોની અસરકારક સારવાર છે. જોકે અહીં શ્રી રામનો રબાર પણ છે અને અન્ય દેવી-દેવાઓની મૂર્તિઓ પણ આવેલી છે પરંતુ મંદિરની વિશેષ ખ્યાતિ હનુમાનજીના કારણે છે. આ મંદિરમાં દૂર-દૂરથી ભક્તો આવે છે.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *