માતા સાથે કામ પર આવેલા 9 વર્ષના બાળક સાથે રમતા રમતા એવી ઘટના ઘટી કે શહેરમાં રહેતા દરેક લોકોએ આ કિસ્સો વાંચવો જોઈએ

માતા સાથે કામ પર આવેલા 9 વર્ષના બાળક સાથે રમતા રમતા એવી ઘટના ઘટી કે શહેરમાં રહેતા દરેક લોકોએ આ કિસ્સો વાંચવો જોઈએ

માતા-પિતાના તેમના બાળકો ખૂબ જ વ્હાલા હોય છે, તેમના બાળકા માટે રાત-દિવસ એક કરીને મહેનત કરતા હોય છે. તેમજ બાળકોના તમામ જરૂરિયાતો પૂરી કરતા હોય છે. તેના આ જ બાળક થોડી પણ ઈજા થાય તો માતા-પિતા જીવ તારવે ચોટી જતો હોય છે. હાલમાં શહેરમાં વસતા માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યાં છે. #બાળક

ગાંધીધામના વિભાગ-માં આવેલા બે માળના બંગલામાં ઘર કામ કરવા માટે રાખેલી કામવાળી મહિલાનો વર્ષનો દીકરો વિશાલ તેની માતા સાથે આ બંગલામાં આવ્યો હતો. આ સમયે વિશાલ રમતા રમતા લિફ્ટ સુધી પહોચી ગયો હતો અને તે જ સમયે અત્યંત ભયંકર ઘટના સર્જાયી હતી. નવ વર્ષનો બાળક વિશાલ લિફ્ટમાં જતા જ અચાનક સ્વીચ દબાવતા તે ગભરાઈ ગયો હતો અને બહાર નીકળવામાં ગયો અને માથાના ભાગે ઈજા થઈ હતી.

આ દ્રશ્યો જોઈને વિશાલની માતાએ તાત્કાલિક બૂમાબૂમ કરી હતી, ત્યાર બાદ આ માસૂમના પરિવારજનોએ તરત જ આદિપુર રામબાગ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો ત્યાં સારવાર કરી રહેલા તબીબોને આ માસૂમને મૃત ઘોષિત કર્યો હતો. આ ગંભીર દુર્ઘટના સર્જાતા હસતો રમતો પરિવારનો માળો વિખેરાઈ ગયો હતો. તેમના પરિવારમાં શોકનું મોજું ફળી વળ્યું હતું. આ ઘટના નરી આંખો જોનારા તમામ લોકો આશ્ચર્યચક્તિ થઈ ગયાં હતાં.

આ ઘટના બન્યા પછી સમગ્ર પરિવારમાં માતમ છવાઈ ગયો હતો અને આ દીકરાનું મૃત્યુ પછી તેના માતા-પિતા નોધારા થઈ ગયાં હતાં. ઉલ્લેખનીય છે કે તમારૂ બાળક નાનું હોય અને હોય તો તેનું કાળજી પૂર્વક ધ્યાન રાખો તેને એકલું ક્યારેક ના મૂકો. એવી જગ્યા કે જ્યાં લિફ્ટ હોય એકલું છોડતા પહેલા 100 વાર વિચાર કરવો જોઈએ.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *