પિતાની છત્રછાયા ગુમાવનાર પાંચ-પાંચ બાળકોનો ઉછેર તેમના દાદા-દાદી કરતા જેની સ્થિતિ જોઈને ગરીબના ભગવાન ખજૂરભાઈ ખરેખર દોડી આવ્યા, આ ઘટના જાણશો તમારી આંખો ચોક્કસ આંસુ આવી જશે

પિતાની છત્રછાયા ગુમાવનાર પાંચ-પાંચ બાળકોનો ઉછેર તેમના દાદા-દાદી કરતા જેની સ્થિતિ જોઈને ગરીબના ભગવાન ખજૂરભાઈ ખરેખર દોડી આવ્યા, આ ઘટના જાણશો તમારી આંખો ચોક્કસ આંસુ આવી જશે

આર્થિક સ્થિતિ સારી ન હોય તો લોકોને જીવનમાં ઘણી બધી તકલીફ પડતી હોય છે, પૈસા હોય છે તો લોકોને તમામ પ્રકારની સુખ-સવિધાઓ મળે છે અને પોતાનું જીવન આનંદમય રીતે વીતાવે છે. પરંતુ જો એક પરિવાર પૈસા ટકે સાવ નબળો હોય તો તેનું જીવન કેટલું મુશ્કેલ ભર્યું રહે તે તો આ પરિવાર જાણી શકે, કારણ કે આ લોકો જ હોય છે જેમણે ગરીબી સામે ઝઝૂમીયા હોય છે તેણે નજીકથી ગરીબી અનુભવી હોય છે.

ત્યારે આર્થિક તંગી હોવાથી પરિવારને બે ટાણાની ભોજનની વ્યવસ્થા કરવી પણ મુશ્કેલ બની જતી હોય છે. આજે અમે તમને એક એવા પરિવાર વિશે જણાવીશું જેઓ ગરીબીના દલદલ નીચે એવા દડાયેલા છે કે તેની વેદના જાણીને સૌ કોઈ લોકો ભાવુક થઈ જાય. તો આજે આ પરિવારની ખાસ કરીને આર્થિક સંકટ વિશે જાણવાની કોશિશ કરશું… ખજૂર

મહેસાણામાં રહેતા પરિવારની મદદ સૌ કોઈના પ્રિય ખજૂરભાઈ આવ્યા છે. કહાની એવી છે કે પરિવારના કુલ પાંચ સભ્યો રહેતા હતાં, જેમાં ઘરના દાદા સમાન વડીલ પાસે રહેવા માટે માત્ર ઝૂંપડી જ હતી અને અભાવ વચ્ચે પોતાનું જીવન પસાર કરતા હતાં. દાદાના જણાવ્યા મુજબ, અમારી પાસે ઘર એટલે ઝૂંપડુ હતું અને હું માત્ર ભગવાન રામને અરજ કરતો હતો કે ભગવાન મારા ઘરે આવશે અને ભગવાન રામ સ્વરૂપે ખજૂરભાઈ તમે પધાર્યા છો.

ત્યારે આ સાંભળીને ખજૂરભાઈએ કહ્યું કે દાદા હું તમારી મદદ કરવા માટે આવ્યો છું અને હવે તમે ચિંતા ના કરતા ત્યારે દાદાની આંખમાથી હરખના આંસુ વહી આવ્યાં હતાં. હવે ઘટનામાં એક વળાંક આવે છે કે પાંચ બાળકોના પિતા માનસિક રીતે ભાંગી જતા કેરોસીન છાંટીને મરી જાય છે અને બાળકોની માતા પાંચેય દીકરી-દાકરાને છોડીને કોઈ સાથે ચાલી જાય છે. 75 વર્ષના દાદા અને દાદી બાળકોને ઉછેરે છે.

દુખની વાત તો એ છે કે આ દાદા અને દાદી કઈ જ કરી શકતા નથી છતાં બાળકોને સંભાળે છે. આ પાંચ બાળકોમાં સૌથી મોટા પુત્ર 15 વર્ષનો છે અને તે બાળમજુરી કરવા જઈને 100 થી 150 રૂપિયા કમાયને લાવે છે અને આ છોકરાને કામ મળતું કારણ કે તે બાળમજુર હોવાને કારણે કોઈ કામ આપતું નથી. જેમાં બીજા નંબરની દીકરી લક્ષ્મી છે જે બધાં રસોઈ બનાવે છે બધાં બાળકો અને દાદા-દાદીને જમાણે છે. મિત્રો પરિવારની આર્થિક સ્થિતિ અત્યંત નબળી છે. તેમની આગળ-પાછળ કોઈ જ નથી. અને મહેસાણાથી 20 કિલોમીટર દૂર ડાબલા ગામ આવેલું છે જ્યાં ગરીબના ભગવાન ખજૂરભાઈ સુંદર મજાનું ઘર બનાવી રહ્યાં છે જો તમને મદદનીય કામગીરી ગમી હોય તો આર્ટિકલ વધુંમાં વધું લોકોને શેર કરો.ૉ

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *