શું તમે જાણો છો રાત્રે પોસમોર્ટમ કેમ નથી કરવાનું આવતું? જાણો આ ચોકાવનારા કરણો

શું તમે જાણો છો રાત્રે પોસમોર્ટમ કેમ નથી કરવાનું આવતું? જાણો આ ચોકાવનારા કરણો

પોસમોર્ટમ એક પ્રકારની પ્રક્રિય હોય છે, જેમાં મૃત શરીરનું પરીક્ષણ કરીને મોતનું કારણ જાણવામાં આવે છે. કોઈપણ મૃત વ્યક્તિું પોસમોર્ટમ કરતા પહેલા તેના સગા-વ્હાલાની સમજૂતી મેળવવી જરૂરી હોય છે.

વ્યકિતના મોતના 6 થી 10 કલાકના અંદર જ તેનું પોસમોર્ટમ કરવામાં આવે છે. વધું સમય વિત્યા બાદ મૃતદેહમાં અનેક પ્રકારના કુદરતી પરિવર્તન થવાની આશંકા રહે, એટલા માટે તાત્કાલિક તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ડોક્ટર રાતના સમય પોસમોર્ટમ કેમ નથી કરતાં. ડોક્ટરે દ્વારા રાતમાં પીએ ન કરવાના કારણ પ્રકાશ હોય છે.

રાતના સમય એલઈડી અથવા ટ્યૂબલાઈટનો કૃતિમ પ્રકાશમાં ઈજાને રંગની જગ્યાએ રિંગણી રંગ જોવા મળે છે. ફોરેન્સીસ સાયન્સમાં ક્યારેક પણ રિંગણી ઈજાનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો, જ્યારે કેટલાક ધર્મોમાં રાત્રે અંતિમ સંસ્કાર નથી થતો.

રાત્રે પોસમોર્ટમ ન કરવા પાછળ એક કારણ છે પણ છે કે કુદરતી અથવા કૃત્રિમ પ્રકાશમાં ઈજાનો રંગ અલગ દેખાવાના કારણે પોસમોર્ટમ રિપોર્ટને કોર્ટ દ્વાકા ચેતવણી પણ આપવામાં આવે છે.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *