અઢારે વરણને સાક્ષાત પરચા આપતી મા મોગલનો વધુ એક પરચો, ધંધામાં બરકત સાથે યુવાન પહોંચ્યો માં મોગલ ધામ અને…
ગુજરાતના કચ્છના કબુરાઉમા આવેલા મોગલ ધામના પરચા તો દૂર દેશાવરમાં પણ જાણીતા બન્યા છે.કહેવાય છે કે અહીં જે કોઈ ભક્ત પોતાની પરેશાની મોગલ માતાની સામે. લઈને આવે છે તો તેના બધા જ દુઃખ માતાજી હરિ લે છે.ભક્તો અહીં આવતા હોય છે ત્યારે આંખમાં આંસુ અને દિલમાં દર્દ રહેલું હોય છે પરંતુ અહીંથી જ્યારે જય છે ત્યારે માતાજી થોડા જ સમયમાં બધું સારું કરી દે છે ત્યારે ભક્તો ફરીથી અહીં માનતા પુરી કરવા માટે આવતા હોય છે.
જો તમે માતાજીમાં સો ટકા ભરોસો અને વિશ્વાસ રાખી માનતા રાખો તો માતાજી અચૂક તમારું કલ્યાણ કરે છે અને તમારી પરિસ્થિતિમાં સુધારો લાવી આપે છે.અહીંથી ઘણા એવા ભક્તો. છે કે જેમને પોતાના ઘરેથી માનતા રાખી હોય અને માતાજીએ અરજ સાંભળી હોય અને મનના ઓરતા પુરા કર્યા છે.
મોગલમાં ના પરચા અપાર છે.માં મોગલનું નામ લેવાથી ભક્તોના તમામ દુ:ખ દૂર થાય છે.મોગલ માં પર વિશ્વાસ રાખવાથી માં પોતાના પરચા અનેકવાર લોકોને આપે છે.મોગલ માં ના મંદિરથી કોઇ ખાલી હાથે જતું નથી.હાલ માં જ એક પરચો મોગલનાં ગામમાં જોવા મળ્યો હતો.
મા મોગલ ના સાનિધ્યમાં હજારો લોકો પોતાની માનતા પૂરી કરવા માટે આવે છે એવામાં વડોદરાથી હર્ષ પટેલ નામનો યુવક પોતાની માનતા પૂરી કરવા માટે મોગલ માં ના સાનિધ્યમાં આવ્યો હતો એને ગાદીપતિ ચારણ ઋષિ સામંત બાપુ ના પાસે 8 હજાર ધરતા કહ્યું કે આ મારી માનતાના રુપિયા છે મારો ટ્રાવેલ્સ નો ધંધો હતો.
અને 5 વર્ષથી હું બીજા ભેગો ધંધો કરતો આજે પોતાની પહેલી ગાડી લાવીને પહેલુ ભાડું માં મોગલ ના સાનિધ્યમાં અર્પણ કરવાની માનતા હતી જે પુરી કરવા માટે હું અહીંયા આવ્યો છું પ્રવેશના ધંધામાં હું ખૂબ જ આગળ આવ્યો છું એટલા માટે મેં મા મોગલ માનતા રાખી હતી કે હું પહેલું ભાડું માં મોગલ ના ચરણોમાં અર્પણ કરીશ આ સમયે.
ગાદિપતી શ્રી ચારણ ઋષી સામંત બાપુ એ કહ્યું તારી બેન છે બેટા તો યુવકે ના કહ્યું તો બાપુ કહે તારી ફઈબા છે તો યુવક કહે હા પણ બોલતા નથી તો સામંત બાપુ કહે ભલે ના બોલે પણ બાપની બેન ફઈબા એ ન્યારી છે કહ્યું કે તારી ઘરવાળી છે એને 4 હજાર દેજે અને 4 હજાર તારા ફઈબા ને દેજે.
માં મોગલ તારી આ માનતા ની સ્વીકારી લીધી છે એમ કહીને યુવકે આપેલા પૈસા ને સામંત બાપુએ પરત આપી દિધા અને કહ્યું કે બેટા લક્ષ્મીને સાચવજે અને તેને માથા પર રાખજે પૈસા આવે તો કોઈ બેસહારા લોકોને ખવડાવજે નહીતો ગણાય દા!રુ પીને પૈસાનો દુર્વ્યય કરે છે પૈસા ભેગા કરી સાંજે દા!રુ પીને કોઈ નિર્દોષ ને.