અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી ભયંકર આગાહી, તારીખ નોંધી લો નહીં તો…

અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી ભયંકર આગાહી, તારીખ નોંધી લો નહીં તો…

ચોમાસાને લઈ હવામાન નિષ્ણાંત દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંતે આગામી સમયમાં અરબ સાગરમાં હવાનું દબાણ સર્જાશે. જેથી ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે.

1. દક્ષિણ-પશ્ચિમી પવન ધીમા થતાં ચોમાસું નબળું પડ્યું-અંબાલાલ પટેલ
ચોમાસાને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. દક્ષિણ-પશ્ચિમી પવન ધીમા થતા ચોમાસુ નબળું પડ્યું છે. તેમજ અરબ સાગરની શાખા નબળી પડતાં ચોમાસા પર અસર થઈ છે.

2. અરબ સાગરમાં હળવું દબાણ સર્જાશે
તા. 17 થી 20 જૂન વચ્ચે અરબ સાગરમાં હળવું દબાણ સર્જાશે. તેમજ તા. 17 થી 19 જૂન વચ્ચે ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે.

3. આદ્રા નક્ષત્રમાં સારા વરસાદની સંભાવના
19 થી 21 જૂન વચ્ચે મહારાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. તેમજ તા. 22 થી 25 જૂન વચ્ચે આદ્રા નક્ષત્રમાં સારા વરસાદની સંભાવના છે.

4. ગુજરાતમાં સારો વરસાદ પડશે
ગુજરાતનાં મોટા ભાગનાં વિસ્તારોમાં મધ્મયથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 5 થી 8 જુલાઈ વચ્ચે ગુજરાતમાં સારો વરસાદ પડશે. 11 થી 13 જુલાઈ વચ્ચે રાજ્યનાં કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *