તમામ સ્ત્રીઓએ આ બાનો વીડિયો અવશ્ય સાંભળવો, તેમણે જણાવી એવી વાત કે આજનું બાયુ તો પોતાને જ….

તમામ સ્ત્રીઓએ આ બાનો વીડિયો અવશ્ય સાંભળવો, તેમણે જણાવી એવી વાત કે આજનું બાયુ તો પોતાને જ….

સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના વિડીયો વાયરલ થતાં હોય છે, ત્યારે હાલમાં જ એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો જોઈને એટલું ચોક્કસ સમજાય જશે કે, પહેલા જમાનામાં મહિલાઓનું જીવન કેવું હતું અને આજે મહિલાઓ કેવું જીવન જીવે છે. આ વિડીયો ખરેખર આજની યુવા પેઢીઓની તમામ દીકરીઓ અને મહિલાઓ માટે એક શિખામણ સમાન છે.

આ વાયરલ વીડિયોમાં કોઈ શકશો કે, એક વૃદ્ધ બા કહે છે કે, પહેલા જમાનામ મહિલાઓ લાલી લિપસ્ટિક પણ ન કરતી અને વડીલોને ચા પાણી સામે દેવા ન જતા. આજની બાયુંઓ તો ખુદ કમાઈ અને ખુદ વાપરે. બ્યુતિપાર્લરમાં ખર્ચ કરે અને ભાડે કપડાં લઈને પહેરવા પછી કબાટમાં ભલેને કપડા સડતા હોય. ખરેખર આ વાત સો ટકા સાચી છે, આજના સમયમાં ફેશન નો ક્રેઝ વધ્યો છે.

આ વૃદ્ધ બા કહે છે, એક અમારા સમયમાં તો માટે સાદા પહેરવેશ હતા, માત્ર એક કાપડું અને ચુંદડી! લગન પ્રસંગે બે ઘાટોડીયા આપતા અને હવે તો આજન સમયમાં તો રોજ રોજ નવા નવા કપડાં જોઈએ. ખરેખર આ વિડીયો આપણને એ શીખવે છે કે સમય સાથે બદલાવ જરૂરી છે પણ જીવનમાં પૈસા અને અન્ય ચીજ વસ્તુઓ વેડફાઈ ન જાય એ ધ્યાન રાખવું જોઇએ.

નીચે આપેલ વિડીયો દ્વારા તમે આ વૃદ્ધ બા ની તમામ વાતો તેમના મુખેથી જાણી શકશો. અમે જે ઉપરોક્ત બાબત જણાવી છે તે વાત માત્ર ટુંકમાં જણાવેલ છે. ખરેખર આ બાની વાત ગાંઠ બાંધી રાખવા જેવી છે જે જીવનમાં ખૂબ જ કામ આવશે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. ન્યૂઝ 7 વેબસાઇટ કે પેજની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *