એક ભૂલ ન કારણે પરિવાર પીંખાઈ ગયો, ભાઈને મળીને પરત આવતા પરિવારને નડ્યો રસ્તામાં ભયંકર અકસ્માત, ઘટના સ્થળે મોત ચીચીકારીઓ ગુંજી ઉઠી…અચાનક જ એવું બન્યું કે…

એક ભૂલ ન કારણે પરિવાર પીંખાઈ ગયો, ભાઈને મળીને પરત આવતા પરિવારને નડ્યો રસ્તામાં ભયંકર અકસ્માત, ઘટના સ્થળે મોત ચીચીકારીઓ ગુંજી ઉઠી…અચાનક જ એવું બન્યું કે…

હાલમાં એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટનામાં મોડી રાત્રે 11 લોકોને લઈને જતી કારને અજાણ્યા વાહને જોરદાર ટક્કર લગાવી હતી. આ અકસ્માતની ઘટનામાં 3 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. જ્યારે 8 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર માટે જવાલાલ નેહરુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ અકસ્માતની ઘટના અજમેરના શ્રીનગર નજીક બની હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચે આવી હતી. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે કારમાં સવાર લોકો જયપુરમાં તેમના ભાઈને મળ્યા બાદ પરત ફરી રહ્યા હતા. ત્યારે રસ્તામાં અજાણ્યા વાહનની ટક્કરના કારણે તેમને ગંભીર અકસ્માત નડ્યો હતો.

આ પણ વાંચો: સમુદ્રનમાં કાળભરખી જતા ત્રણ નાના બાળકો સહિત છ લોકોના મોત, હૈયાફાટ રૂદનના શોર સાથે અર્થી ઉઠતા સમગ્ર ગામમાં ગમગીની…

અકસ્માતની ઘટનામાં 66 વર્ષીય જ્ઞાનચંદ, 6 વર્ષીય હરદિયા અને કારના ડ્રાઇવર ભાગચંદ નામના વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલમાં તેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહે છે. આ ઘટનાની જાણ મૃતકોના પરિવારજનોને થતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

કારમાં સવાર એક યુવતીએ સમગ્ર ઘટનાને લઈને જણાવ્યું કે, રાત્રિના સમયે બધા સૂઈ ગયા હતા. આ દરમિયાન સામેથી ખૂબ જ ઝડપમાં એક ટ્રક આવી રહ્યો હતો. ત્યારે ટ્રક ચાલકે અચાનક જ બ્રેક લગાવી હતી. જેના કારણે અમારું વાહન ટ્રક સાથે જઈને અથડાયું હતું. મળતી માહિતી અનુસાર પરિવારના લોકો ઇકો કારમાં સવાર થઈને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા.

આ પણ વાંચો: ચોટીલા નજીક ડ્રાઈવર વગર ટ્રક દોડતા બે સગા ભાઈનું કરૂણ મોત નીપજ્યું, વીડિયો જોઈ તમારૂ હૃદય કાંપી ઉઠશે

ત્યારે રસ્તામાં 11 વાગ્યાની આસપાસ તેમને અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે હાલમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને શબઘર મોકલી આપવામાં આવ્યા છે.

નોંધ: આ વેબસાઈટ પર આપવામાં આવેલા તમામ સમાચાર અને વસ્તુઓ રિપોર્ટર દ્વારા જણાવવામાં આવે છે અથવા અન્ય સ્ત્રોતો ઉપરથી લેવામાં આવ્યા છે. અમારો પ્રયાસ તમને સતત શ્રેષ્ઠ માહિતી આપવાનો છે અને ભવિષ્યમાં પણ તેમ કરતા રહીશું. સમાચાર અને અન્ય બાબતોની જવાબદારી લેખક અને સ્ત્રોતની રહેશે. “News7 Gujarat” વેબસાઈટના પેજ માટે કોઈ જવાબદાર રહેશે નહીં. અમારા પેજ “News7 Gujarat” સારા સમાચારનો આનંદ માણતા અને શેર કરતા રહો!

આ પણ વાંચો: પિતાની છત્રછાયા ગુમાવનાર પાંચ-પાંચ બાળકોનો ઉછેર તેમના દાદા-દાદી કરતા જેની સ્થિતિ જોઈને ગરીબના ભગવાન ખજૂરભાઈ ખરેખર દોડી આવ્યા, આ ઘટના જાણશો તમારી આંખો ચોક્કસ આંસુ આવી જશે…

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *