એસટી બસ અને ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર થતા બસની ડ્રાઈવર કેબીનના ફૂરચા નીકળી ગયા, 35 મુસાફરોનું એવી હાલત થઈ કે…

એસટી બસ અને ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર થતા બસની ડ્રાઈવર કેબીનના ફૂરચા નીકળી ગયા, 35 મુસાફરોનું એવી હાલત થઈ કે…

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-અમદાવાદ હાઇવે પર કાનપરા ગામના પાટિયા પાસે એસટી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બસમાં સવાર અંદાજે 35થી વધુ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. જ્યારે અકસ્માતમાં બસના ડ્રાઈવર અને કંડકટરને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.


આ ઘટનામાં પ્રાથમિક તપાસમાં એસટી બસ સુરતથી જૂનાગઢ જઈ રહી હતી તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. જેમાં લીંબડી-અમદાવાદ હાઇવે પર કાનપરા ગામના પાટિયા પાસે એસટી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતની ઘટનામાં બસમાં સવાર અંદાજે 35થી વધુ મુસાફરોનો આબાદ બચાવ થતાં મોટી જાનહાની ટળી હતી. જ્યારે અકસ્માતમાં બસના ડ્રાઈવર અને કંડકટરને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *