એક સમયે સ્કૂલની ફી ભરવા માટે નહતાં 500 રૂપિયા, આજે 30 કરોડના ઘરના માલિક છે રોહિત શર્મા… જુઓ ફોટા

એક સમયે સ્કૂલની ફી ભરવા માટે નહતાં 500 રૂપિયા, આજે 30 કરોડના ઘરના માલિક છે રોહિત શર્મા… જુઓ ફોટા

દરેક માણસની ઈચ્છા હોય છે કે તેને પણ એક સુંદર ઘર હોય. મહાનગરોમાં તો ઘર ખરીદવું કોઈ મોટા સપનાથી ઓછું નથીં. ત્યારે વાત લોકપ્રિય હસ્તીની કરીએ તો તેના નામની જેમ તેનું ઘર પણ પ્રખ્યાત હોય છે. જેમ કે શાહરૂખાનનું ઘર મન્નત, અને અમિતાભનું જલસા તેની જેમ જ અન્ય હસ્તી પણ કોઈથી કમ નથી.

ક્રિકેટના ઈતિહાસના સૌથી ખતરનાક અને જબરદસ્ત ખેલાડી રોહિત શર્મા આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધું રન બનાવનારા બેસ્ટમેન રહ્યાં છે. આમ તો દેશના દરેક નાગરિક તેમને ઓળખે છે. રોહિત શર્મા વિશ્વના સૌથી શ્રેષ્ઠ ખેલાડી તરીકે માનવામાં આવે છે.

સમય સાથે હવે ફિલ્મી હસ્તીના ઉપરાંત ક્રિકેટ સ્ટારનું ઘર પણ ચર્ચામાં છવાયું રહે છે. ગત દાયકામાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરીને તમામ ક્રિકેટ ટીમને ટક્કર આપીને પછાડી દીધી છે, ક્રિકેટર્સે પોતાની દમદાર રમતથી પોતાની એક અલગ જગ્યા બનાવી છે. આવું જ એક નામ છે રોહિત શર્મા.

rohit home 1

વર્લી, મુંબઈમાં 30 કરોડનું એક ઘર
કહેવાય છે કે માણસ પોતાના મહેનતથી પોતાની કિસ્મત અને સમય બંનેને બદલી શકે છે. એક જમાનો એવો પણ હતો, જ્યારે રોહિત શર્મા એક સાવ નાના ઘરમાં રહેતા હતા.

rohit home 6

બાળપણના દિવસોમાં તેની પાસે સ્કૂલની ફી ભરવા માટે 500 રૂપિયા પણ નહતાં, પરંતુ કડી મહેનત કરીને રોહિતે પોતાનું 30 કરોડનું નવું ઘર મુંબઈનું સૌથી મોંઘા ઘરમાંથી એક ખરીદ્યું છે.

rohit home

આ છે એક ખાસ વાત
રોહિતનું ઘર 29મી માળ પર છે. તેના ઘરમાં બિઝનેસ મીટિંગ માટે ઓફિસ રૂમ, મિની થિયેટર અને એક સ્વીમિંગ પુલ પણ છે. આ ખૂબસુંદર ઘરને સિંગાપુરના પ્રખ્યાત ડિઝાઈનર ‘પાલ્મર એન્ડ ટનર્રે” ડિઝાઈન કર્યું છે.

rohit sharma home 3

એક ફિલ્મ સ્ટારના ઘરને પણ આપે છે ટક્કર
રોહિતના ઘરની તસવીર જોઈને તમને અંદાજો આવી ગયો હશે કે તેનું 30 કરોડનું ઘર કોઈપણ ફિલ્મ સ્ટારના ઘરથી પણ કમ નથી.

rohit sharma home 5

માનવા આવે છે કે રોહિતના ઘરની કિંમત સુપરસ્ટાર સલમાનના ઘરથી પણ આલીસાન છે અને તેના ઘરની કિંમત અનેક ગણી વધારે છે.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *