માતા સીતાના શ્રાપથી આજે પણ પીડાય છે આ 4 લોકો, તમે પણ જાણો

માતા સીતાના શ્રાપથી આજે પણ પીડાય છે આ 4 લોકો, તમે પણ જાણો

રામાયણ એક વિશાળ ધર્મગ્રંથ છે. તેમાં કેટલીક એવી ઘટનાઓનું વર્ણન કરવામાં આવ્યું છે જેના વિશે ઘણાં ઓછા લોકોને જ ખબર છે. આજે અમે તમને એક એવી જ ઘટના વિશે જણાવીશું, જેમાં માતા સીતાએ 4 લોકોને શ્રાપ આપ્યો હતો, જેમનો પ્રભાવ આજે પણ જોવા મળે છે.

વનવાસ દરમિયાન ભગવાન રામ અને લક્ષ્ણ ભોજનની વ્યવસ્થા માટે આશ્રમથી બહાર ગયા. ત્યારે માતા સીતા નજીક રાજા દશરથની આત્મા પ્રકટ થઈ અને તેમને પિંડદાન માટે થોડો ભોગ લગાવવા કહ્યું. કારણ કે ઘરમાં કઈ પણ ખાવાનું નહતું એટલા માટે માઁ સીતાએ દશરથ રાજાથી કહ્યું કે રામ અને લક્ષ્મણ ભોજનની વ્યવસ્થા કરીને આવતા જ હશે, કૃપયા તમે થોડી પ્રતિક્ષા કરો. રાજા રશરથએ કહ્યું કે નદીના કિનારે પડેલી માટીથી જ જો તમે ભોગ લગાવી દેશો તો પણ સંતુષ્ટ થઈ જઈશ.

માઁ સીતા ગયામાં સ્થિત ફલ્કુ નદીના તટ પર જઈને રાજા દશરથ માટે ભોગ તૈયાર કર્યો. આ ઘટનાના સાક્ષી સ્વયં નદી, એક ગાય, એક વડનું વૃક્ષ, તુલસીનો છોડ અને એક બ્રાહ્મણ બન્યાં જે તે સમય ત્યાં હાજર હતાં. જ્યારે ભગવાન રામ અને લક્ષ્મત પરત આવ્યાં તો માતા સીતાએ તેમને જણાવ્યું કે તેમણે પિંડદાન પહેલાથી જ કરી દીધું છે અને તેમની ચકાણસી માટે તેમણે ત્યાં સાક્ષીમાં હાજર તમામ લોકોથી જણાવવાં કહ્યું. આ પર ફક્ત વડ વૃક્ષ છોડીને બધાં ખોટું બોલ્યું.

જે બાદ રાજા દશરથની આત્મા નમે સ્વયં આવીને આ વાતની ચકાસણી કરી છે કે સીતાએ તેમને પિંડાદન કરી આપ્યું છે. માતા સીતાએ ત્યાં હાજર તમામને શ્રાપ આપી દીધો. તેમણે નદીને શ્રાપ આપ્યો કે તે પૃથ્વીના નીચે જ વહેશે, તુલસીને શ્રાપ આપ્યો કે કોઈ પણ પોતાના ઘર પોતાના ઘરમાં તુલસીનો છોડ નહી લગાવે, ગાયને શ્રાપ આપ્યો કે તેમની પૂજા તો થશે પરંતુ તેમને જૂઠું ભોજન મળશે અને બ્રાહ્મણને શ્રાપ આપ્યો કે બ્રાહ્મણ કયારેય સંતુષ્ટ નથી રહે. વડ વૃક્ષની ચકારણસી માટે તેમને કહ્યું કે જે પણ કોઈ પિંડદાન કરવા આવશે તેમને વડ વૃક્ષની પૂજા અવશ્ય કરવી જોઈએ નહીં તો પિંડદાનનું પૂર્ણ નહી માનવામાં આવે.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *