Wedding Photos : પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નના ફોટા સામે આવ્યા, રાઘનીતિનું કપલ ખૂબ જ લાગે છે સુંદર

Wedding Photos : પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નના ફોટા સામે આવ્યા, રાઘનીતિનું કપલ ખૂબ જ લાગે છે સુંદર

આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા અને અભિનેત્રી પરિણીતી ચોપરા રવિવારે એટલે 24 સપ્ટેમ્બ 2023ના રોજ ઉદયપુરમાં લગ્નના બંધનમાં બંઘાઈ ચૂક્યા છે.

Parineeti Raghav Wedding Pics: परिणीति चोपड़ा और राघव चड्ढा की शादी की फोटोज आईं सामने, खूब जची राघणीति की जोड़ी

લગ્નમાં આપ પાર્ટીના નેતાઓ સહિત બોલીવૂડના જાણીતા સેલેબ્સે પણ હાજરી આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by @parineetichopra

રાઘવ અને પરિણીતિને ખુબ શુભેચ્છાઓ મળી રહી છે. બીજી તરફ ફેન્સ વેડિંગ ફોટોઝની રાહ જોઈ રહ્યા છે.

Parineeti Chopra Raghav Chadha Royal Wedding in Udaipur see pics Parineeti-Raghav Wedding First Pic: अपनी शादी में बेहद खूबसूरत दिखे परिणीति चोपड़ा और राघव चड्ढा, वेडिंग की पहली तस्वीरें शेयर कर एक्ट्रेस ने कहा- इस दिन का कब से इंतजार था!

ઉદયપુરની હોટેલ લીલા અને તાજ પેલેસમાં શાહી અંદાજમાં લગ્ન યોજાયા હતા. રાઘવ ચઢ્ઢા હોટેલ તાજ પેલેસથી જાન લઈને લીલા પેલેસ પહોંચ્યા હતા.

લીલા પેલેસ સુધી પહોંચવાનો એક જ રસ્તો છે જે તળાવમાંથી પસાર થાય છે. તેઓ બોટમાં જાન સાથે લીલા પેલેસ પહોંચ્યા હતા.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *