બાળાત્કાર થયાં પછી 18 વર્ષની ઉંમરે જ છુટાછેડા, છતાં ન માની હાર અને હવે ફિટનેસ ટ્રેનરને બનાવી આગવી ઓખળ, વાંચો આ બહાદુર યુવતીની સંઘર્ષભરી કહાની

બાળાત્કાર થયાં પછી 18 વર્ષની ઉંમરે જ છુટાછેડા, છતાં ન માની હાર અને હવે ફિટનેસ ટ્રેનરને બનાવી આગવી ઓખળ, વાંચો આ બહાદુર યુવતીની સંઘર્ષભરી કહાની

 

સ્ત્રીઓ સાથે અત્યાચારના કિસ્સા દિનપ્રતિ દિન વધતા રહ્યાં છે. ત્યારે પરમત્માએ એક સ્ત્રીમાં પુરૂષોની સરખામણીએ વધુ સહન શક્તિ, હિંમત અને તમામ દુ:ખને સહન કરવાનું આત્મબળ આપ્યું હોય છે. બાળાત્કાર, ઘરેલૂ હિંસા અને છુટછેડા જેવા સંકટોના સામનો કરીને કરેલની રહેવાસી જૈસમીનએ તે મહિલા માટે એક મિસાલ કાયમ કરી છે, જે જીવનમાં કોઈને કોઈ મોડ પર દુ:ખ આવવા પર હિંમત ગુમાવી દે છે અને અનેક વાર એટલા હતાશ થઈ જાય છે કે મોતને જ ગળે લગાવી લે છે.

PunjabKesari

કેરલની કાલીકટની નિવાસી જૈસમીનએ જીવનમાં આવનારા દરેક તૂફાનનો ડર્યા વગર સામનો કર્યો. જૈસમીનનો ફક્ત 17 વર્ષની ઉંમરમાં જ બળાત્કાર થયો હતો, ત્યાર બાદ તેના પરિવાર વાળાએ તેની નાની ઉંમરમાં જ લગ્ન કરાવી દીધાં. દુ:ખો અને પરેશાનીઓને સહન કરતા જૈસમીનના જીવનમાં તૂફાન અહીં અટક્યું નહીં. લગ્ન પછી તેનો પતિ તેને દરેક ક્ષણે હેરાન કરવા લાગ્યો. બધી ઘરેલૂ હિંસા સહન કરી છતાં જૈસમીનના છુટાછેડા થઈ ગયાં. છુટાછેડા પછી તે પિયર આવી તો તેને અહેસાસ થયો કે તે પોતાના પરિવાર પર બોઝ બની ગઈ છે. પરિવાર વાળાએ તેના બીજા લગ્ન કરાવી દીધી, પરંતુ ભાગ્યએ જૈસમીના ત્યાં પણ સાથ ન આપ્યો.

PunjabKesari

ત્યાં પણ તેણે રોજ પીડા આપવામાં આવી, થોડા જ મહિના પછી જ્યારે તે ગર્ભવતી થઈ ગઈ તો આ વાતથી અત્યંત ખુશ હતી તે જ્યારે પતિને આ વાતની ખબર પડશે તો તે ખૂબ ખુશ થશે પરંતુ ત્યાં પણ તેને સુખ ન મળ્યું. ગર્ભવતી હોવા છતાં તેનો પતિ તેની સાથે રાત-દિવસ મારપીટ કરતો. જેનું પરિણામ એ આવ્યું કે થોડા દિવસોમાં જ તેનો ગર્ભપાત થઈ ગયો. આ ઘટનાએ જૈસમીને અગમગાવી નાંખી અને ત્યાર બાદ તે પોતા વિશે વિચારવા લાગી. પછી પતિના વિરૂધ ઘરેલૂ હિંસાનો કેસ નોધવ્યો અને તેની ધરપકડ કરાવી.

बलात्कार होने के बाद 18 साल की उम्र में ही तलाक, फिर भी नहीं मानी हार, अब फिटनेस ट्रेनर बना ली पहचानજીવનના બીજા પડાવ પર પહોચેલી જૈસમીને ફિટનેસ સેન્ટર જોઈન કર્યું. અહીં તેને જીવન જીવવાનો નવો માર્ગ મળી ગયો. સખત સંઘર્ષના બળ પર તેણે પોતાની ફિટનેસ પર ધ્યાન આપ્યું અને ટૂંક જ સમયમાં પોતાનો ટ્રાન્સફોર્મેશન વીડિયો સોશિયલ મીડિયા પર નાંખ્યો, જે ખૂબ વાયરલ થયો. વીડિયો વાયરલ થયાં બાદ જૈસમીને કહ્યું કે હવે મારી પાસે એક સારી નોકરી છે અને લોકો મને મારા કામથી ઓળખવા લાગ્યાં છે. તેમનું કહેવું છે કે એક યોગ્ય નિર્ણયે મારૂ જીવન સંપૂર્ણ બદલી દીધું છે અને હવે હું પોતાની નવી જિંદગીથી ખૂબ છું.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *