અન્ય મિત્રોની સહાય દ્વારા પોપટભાઈએ ત્રણ બહેનોના એક બીમાર ભાઈનું ઓપરેશન માટે 51000 રૂપિયા આપ્યાં તો બહેનો રડવા લાગી અને કહ્યું કે

અન્ય મિત્રોની સહાય દ્વારા પોપટભાઈએ ત્રણ બહેનોના એક બીમાર ભાઈનું ઓપરેશન માટે 51000 રૂપિયા આપ્યાં તો બહેનો રડવા લાગી અને કહ્યું કે

લોકસેવા માટે જાણીતું નામ પોપટભાઈને તમે બધાં ઓળખતા જ હશો. તેમણે અત્યારે સુધીમાં અનેક લોકોમાં અજ્ઞાન રૂપી અંધકાર દૂર કરીને જ્ઞાનરૂપી પ્રકાશ લાવવાનું કામ કર્યું છે. તેમના સેવાભાવી કાર્ય આજે દેશમાં જ નહીં વિદેશમાં પ્રખ્યાત થયા છે. તેમના દ્વારા કરવામાં આવતી મદદે અનેક લોકોના જીવનમાં પરિવર્તન લાવવાનું અદ્દભૂત કાર્ય કર્યું છે. રોડ ઉપર રઝળતા લોકોને એક નિવાસ્થા આપ્યું છે બટકો રોટલો આપ્યો છે. ત્યારે અનેક નિરાધાર બેનોની સહાય કરી છે અને તેમના ચહેરા પર સ્મિત લાવ્યાં છે એટલા માટે પોપટભાઈ આજે ભગવાનું સ્વરૂપ હોય તેમ લોકો પણ સંબોધી રહ્યાં છે. #સહાય

નિરાધારનો આધાર બનીને આવેલા પોપટભાઈ જે કાર્ય રહ્યાં પ્રશંસાને પાત્ર છે. તેમની ટીમ દ્વારા ઘણી બેનોને સિલાઈ મીશન પણ આપવામાં આવ્યાં છે. જેના દ્વારા આ બેનો પોતાનું ઘર સરળતાથી ચલાવી શકે. ત્યારે આવા તો તેમણે અનેક કાર્ય કર્યા છે. જેનું કોઈ ના હોય ત્યારે પોપટભાઈ તેમની મદદ કરવા માટે દોડતા આવે છે. મૂળ ભાવનગરના મહૂવાના વતની પોપટભાઈ હાલ સુરતમાં રહે છે અહીં પણ રોડ પર રઝળતા લોકોને આસરો આપ્યા બાદ તેમની ટીમ દ્વારા અનોખી સેવાકાર્ય હાથમાં આવ્યું.

જીવનમાં માનવ છીએ તો માનવની મદદ કરવી જોઈએ આવા સાથે ઉદેશ્ય ચાલતા પોપટભાઈની ટીમ એક સંસ્થા ચલાવે છે જેના દ્વારા તેના જીવનમાં આ અનોખું કાર્ય કરી રહ્યાં છે. કોઈ માણસ ભટકી રહ્યું હોય તો લોકો પહેલા પોપટભાઈનો સંપર્ક કરે અને પોપટભાઈ તેમની મદદે દોડતા આવે. ત્યારે એક ત્રણ બહેનનોની સહાય કરવા માટે પોપટભાઈ તેમના ઘરે પહોચ્યા હતાં. આ બહેનો આર્થિક પરિસ્થિતિ લગતો એક વીડિયો યુટ્યૂબ પર શેર કરવામાં આવ્યા હતો જે વીડિયો જોયા બાદ કોઈ ધનવાન લોકોએ આ ત્રણ બેનનોની મદદે આવ્યાં હતાં. આ બેનો માટે આપેલા રૂપિયા પોપટભાઈ તેમના ઘરે આપવા આવ્યાં હતાં.

હવે જણાવી આ બેનો વિશે તેના જીવનમાં તેના માતા-પિતા બીમારી છે અને આ ત્રણ બેનો પર આખા ઘરની જવાબદારી આવી પડી છે. એક પરિવારે અને મિત્રોએ મળીને આ બેનનોના ભાઈ-નાની બહેન માટે 51000 રૂપિયા આપ્યા છે. ત્રણ બેનોમાંથી નાની બેનના અભ્યાસ અને તેના ભાઈનો ઓપરેશન માટે ચાર મિત્રોએ આ બેનો માટે મોકલ્યા છે આમા એક હાર્દિક ભાઈ છે તેમના પરિવારે પણ આ પૈસામાં અધડો ટેકો આપ્યો છે. તો આ રીતે મોટી બેનો વાત કહે છે કે આભાર કે જેમણે અમારા નાના ભાઈ-બેન માટે આટલી સહાય કરી તે માટે.

 

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *