મા મોગલના પરચા : પતિને હતી કિડનની ગંભીર બીમારી, પત્નીએ રાખી મા મોગલની માનતા
ગુજરાતમાં દેવી-દેવતાઓના ઘણાં મંદિરો આવેલા છે, આ જ મંદિરમાં અવારનવાર દૈવીય શક્તિ પોતાના પરચા બતાવતા રહે છે, ભક્તો પર હંમેશા આસ્થા રહેલી એવું ધામ એટલે માઁ મોગલનું. જે કબરાઉમાં આવેલું છે, અહીં આવેલા માઁ મોગલ ધામમાં ભક્તો માતાજી સાથે અતૂટ શ્રદ્ધા જોડાયેલી છે ભક્તો માતાજીને માનતા કરે છે અને તેમની માનતા પૂર્ણ કરતા માતાજીના ભક્તો દોડ પહોચી જાય છે. માં મોગલનાં ઘણા પરચાઓ વિષે લોકો જાણતા જ હશો. મણીધરબાપુ વિષે પણ બધા જાણતા જ હશે. મોગલ માના પરચા ખુબજ અપરંપાર છે. માત્ર માં મોગલનું નામ લેવાથી અથવા તેમને યાદ કરવાથી ભકતોના તમામ દુઃખો દૂર થાય છે. માં મોગલે આજ સુધી લાખો ભકતોના દુઃખ દૂર કર્યા છે.
કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ મોગલ ધામમાં વર્ષ દરમિયાન લોખો ભક્તો આવતા હોય છે. માતાજીના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવતા હોય છે. મોગલ ધામમાં માતાજીની ગાદી સાંભળતા મણીધર બાપુ અવારનવાર ભક્તો દુખડા દૂર કરીને માતાજીએ તમારી માનતા સ્વીકારી લીધી તેમ ભક્તોના જીવનમાં આનંદ ભરે છે. ભક્તો પણ મણીધર બાપુના આદેશનું પાલન કરીને માઁ પર રાખેલી શ્રદ્ધાથી ભક્તોની ફળ સ્વરૂપે માનતા પૂર્ણ થાય છે.
ત્યારે એક પરિવાર માતાજીના ચરણે પોતાની માનતા પૂરી કરવા માટે આવ્યો હતો. બોટાદમાં આવેલા ખસ ગામના પુરૂષને કિડનની બીમારી હોવાથી તેમના પત્નીએ માઁ મોગલને માનતા માની હતીં કે જો તેમના પતિનો રિપોર્ટ સારા આવશે માઁ મોગલ ધામ માનતા પૂરી કરવા આવશે ત્યારે તેમાના પતિના રિપોર્ટ સારા આવ્યા ત્યારે આ મહિલા ભક્ત કચ્છના કબરાઉમાં બિજમાન માઁ મોગલના ચરણે પોતાની માનતા પૂરી કરવા સંયુક્ત પરિવાર સાથે આવ્યાં હતાં.
અહીં આવીને જે પુરૂષને બીમારી હતીં તેમણે મણીધર બાપુને જણાવ્યું કે મને કિડનની બીમારી છે મારા રિપોર્ટ સારા આવ્યા છે તો અમે માઁ મોગલ ધામ મારા પત્નીએ રાખેલી માનતા પૂરી કરવા માટે આવ્યા છીએ. કારળીયા રાજપૂત સમાજના મહિલા ભક્ત મણીધર બાપુના ચરણમાં પાંચ હજાર પાંચ રૂપિયા ધર્યા હતાં પછી મણીધર બાપુએ તેમા એક રૂપિયો ઉમેરીને કહ્યું કે તારી માનતા માઁ મોગલે ફળ સ્વરૂપે સ્વીકારી લીધી છે માતાજીને રૂપિયાની કોઈ જરૂર નથી માઁ તો ભાવનાના ભૂખ્યા છે.